આસ્થા - ઇન ધ પ્રીઝન ઑફ સ્પ્રીંગ (૧૯૯૭) ‘‘આસ્થા’’ બાસુ ભટ્ટાચાર્યની એવી ફિલ્મ જેની બૌધિક વર્ગમાં ઊંડાણથી ચર્ચાઓ થઇ. તેઓ દાંપત્ય જીવનનો એક નવો જ વળાંક દર્શાવે છે. આમ પણ એમની ફિલ્મો દાંપત્ય જીવનના ઊંડાણને સ્પર્શતી જ હોય છે. દાંપત્ય કયા કારણે ખંડિત થાય અને કેવી રીતે સાચવી લેવાય એ કથા અહીં ઉજાગર કરાઇ છે. ફિલ્મ નિર્માતા : બાસુ ભટ્ટાચાર્ય કલાકાર : રેખા-ઓમ પુરી-દિનેશ ઠાકુર-અન્વેષા ભટ્ટાચાર્ય-સાગર આર્ય-ડેઇઝી ઇરાની-નવિન નિશ્ચલ-શ્રુતિ પટેલ-ઇશીતા માંજરેકર-કોનિકા બાજપાઇ કથાઃ બાસુ ભટ્ટાચાર્ય પટકથા : બાસુ ભટ્ટાચાર્ય-ગૌરવ પાંડે સંવાદ : દિનેશ ઠાકુર ગીત : ગુલઝાર સંગીત : સારંગ દેવ ગાયક : શ્રીરાધા બેનર્જી-વિનોદ રાઠોડ-સાધના સરગમ-રામ શંકર-વિદા જોઝાણી ફોટોગ્રાફી