માનવી પોતાના જીવનકાળ દરમ્યાન ત્રણ અવસ્થા માથી પસાર થાય છે. બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વ્રૂધ્ધાવસ્થા. બાલ્યાવસ્થા અને યુવાવસ્થા માણસને ખૂબ જ ગમે છે જયારે વ્રુધ્ધાવસ્થાથી માણસ ડરે છે. બાલ્યાવસ્થામા ચોવીસ કલાક માથી ચોવીસે કલાક આપણી પોતાની હોય છે અને યુવાવસ્થામા સમયની સાથે સાથે આપણી પાસે શારીરિક તેમજ માનસિકતા વિચાર શક્તિ પણ ખૂબ સારી અેવી હોય છે. માટે જ આપણે આપણી ઇચ્છા મુજબનુ જીવન જીવવાનો પ્રયત્ન કરીએ છીએ.