આવેગ

(68)
  • 5.5k
  • 5
  • 1.7k

પ્રથમ રાત્રીએ બારીની બાજુમાં ઢાળેલા ખાટલામાં બેઠેલી ગીતા એટલે બારીની બહાર આકાશમાં ઉગેલા પેલો ચાંદ પણ ઈર્ષ્યા કરે તેવું એનું સૌન્દર્ય.મંદ મંદ આવતો પવન એની લટને ધીમેથી ઉડાડીને પાછી એના મખમલી ગાલને સુપરત કરી દેતો હતો.લાલ પાનેતરમાં લગભગ અઢારેક વરસનું ફાટ ફાટ યૌવન હિલોળા લેતું હતું.કાજળ પાછળ સપનાઓ આંજેલી એની આંખો આકાશમાં ઉગેલા ચાંદને માણીગરને વહેલા પધારવા સંદેશો આપવા કહી રહી હતી