વંશ - ગુજરાતી કથાકડી - 13

(46)
  • 6.5k
  • 2
  • 1.3k

આશુતોષ પણ કતરાતી નજરે મીના તરફ જોઇને બોલવા લાગ્યો…. જેવી કરણી તેવી ભરણી. મીનાને અયાનનુ નામ સાંભળતા જ ફાળ પડી હતી, છતાય ચહેરા ઉપર ગંભીરતા રાખી આશુતોષને પૂછવા લાગી, શા સમાચાર છે ? બાદરગઢ ના ? કોઇ ખાસ વાત છે ? આશુતોષ હૃદયના અણગમા સાથે કડકાઈ નજરે, શબ્દોને દાબમા રાખી બોલ્યો, કોઇક દારૂ વેચ્વા વાળા ને પોલિસ પકડી ગઈ છે.. અયાન નામ છે તેનું ... ચલ છોડ, કાયદો કાયદાનું કામ કરશે.. ગામ હોય ત્યા ઉકરડો તો હોવાનો જ... તુ ચિંતા ના કર..