DMH-16 બળાત્કાર-હત્યાનો ભોગ બનેલી યુવતી પાછી ફરી

(125)
  • 7.6k
  • 10
  • 2.2k

મુંબઈના માહિમ પરાંમાં આવેલી ડિ’સોઝા ચાલીના કૂવામાંથી એક યુવતીની લાશ મળે છે. સામૂહિક બળાત્કાર કરીને કૂવામાં ફેંકી દેવાયેલી એ યુવતીના મોંમાં સાવરણીનો ટુકડો ઠૂંસાયેલો હોય છે. અકાળે મોતને ભેટેલી એ બદનસીબ યુવતી પોતાની મોતનો બદલો લેવા પ્રેતરૂપે પાછી ફરે છે અને નરાધમ બળાત્કારીઓને એક પછી એક કરીને મોતને ઘાટ ઉતારે છે. ભલભલાની છાતિના પાટિયા બેસાડી દે એવી એક સત્યઘટના…