હિંદુસ્તાન હોટલ.. એક ટૂંકી વાર્તા છે..
સામાન્ય કહી શકાય એવું જીવન જીવતા યુવાનોની ગોષ્ઠી તથા એ મિત્રો પૈકી એક અલગ સ્વભાવ-દ્રષ્ટી-વિચારઘારા ઘરાવતા યુવાનની એક અઘુરી આશા વિષેની વાત અહીં મૂકેલ છે..
આશા છે આ૫ સૌ ને ગમશે..
આ૫ના પ્રતિભાવ-સુચનો સદાય આવકાર્ય રહેશે..