વાર્તા એટલે મેં અનુભવેલી સંવેદનાને શબ્દરૂપ આપવાનો પ્રયત્ન.આ વાર્તા મેં જોયેલી ઘણી ગૃહિણીની સમ-વેદના પણ હોય શકે.