ધરબાયેલો ચિત્કાર ભાગ - ૧

(72)
  • 4.4k
  • 5
  • 2.5k

બાળપણનો પ્રેમ જ્યારે યુવાન થાય છે પરંતુ સમયના પરિવર્તનોને કારણે જ્યારે વ્યક્તિનું મગજ અને હૃદય બંને કોઈ બીજા સ્થાને જ ચાલતું હોય અને હૃદયમાં રહેલો પ્રેમ જ્યારે ત્યાં જ ધરબીને રાખવો પડતો હોય છે. પરંતુ સંજોગોની થપાટ લાગતા ફરી પાછો એ પ્રેમ ઉથલો મારે છે પરંતુ એ પ્રેમ નહિ પરંતુ એક અંગારના રૂપમાં, એક ત્રાડના રૂપમાં એ પ્રેમ ચિત્કાર સ્વરૂપે જ્યારે બહાર નીકળે ત્યારે આસપાસનું બધું જ ઉથલપાથલ કરી નાખે છે. એવી જ કઈક ધરબાયેલા એ ચિત્કારની ઘટના ઇશાન, ઘટા અને સેન્ડીના જીવનમાં બને છે. ચાલો ત્યારે તમે પણ જોડાઈ જાવ આ વાર્તાના વહેણમાં મારી જોડે.