આરપાર- અકૂપાર

(30)
  • 7.6k
  • 7
  • 1.8k

મિત્રો, ધૃવ ભટ્ટ જેવા નવલકથાકારની કલમે લખાયેલી વાર્તાને કેવી સુંદર રીતે નાટ્યરુપાંતર કરવામાં આવ્યુ છે એ તો નાટક અકૂપાર ને તખ્તા પર ભજવાતું જોવાથી જ ખબર પડે. તેમ છતા એ નાટકનો રસાસ્વાદ કરાવવાની એક કોશીશ કરી છે.ગરવી ગીરની ધરતી અને એ ધરતીના ધીંગા માનવીઓની વાત વાંચીને આપના અભિપ્રાયો અવશ્ય જણાવશો.