મુગ્ધાવસ્થા !

(31)
  • 5.9k
  • 4
  • 1.5k

સ્કુલની એક છોકરી આજે મમ્મી બની ગઈ.એ ગમે છે અને નથી ગમતું એ કોઇ પ્રેમિકા તો નહોતી , એ નજીકની દોસ્ત નહોતી. અરે,એની સાથે ક્યારેય વાત પણ નથી કરી અને છતાંય એનું મમ્મી બનવું ખટકે છે ! પેલો પુરૂષ,એની સાથે એનો હાથ પકડીને ઉભેલી પેલી સ્ત્રી, અને એક ખટકો.એ જ્યારે છોકરો હતો એ સરસ હતો. એનું પુરૂષ માં રૂપાંતરીત થવું ખટકે છે . કોણ હતો એ કોઇ નહી ! અને તો’ય નથી ગમતું ! ... ... __નિખિલ શુક્લ