21મી સદીનું વેર - 48

(134)
  • 7.4k
  • 6
  • 3.4k

આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશન પોરબંદર પાસે આવેલ નીજાનંદ આશ્રમ જાય છે અને ત્યાંથી તે આશ્રમની મુખ્ય ઓફીસ પર ફોન કરે છે અને વાત કરે છે.તેને આ વાતચિતમાંથી કંઇક જાણવા મળે છે અને તેથી તે આ આશ્રમની હરીદ્વાર પાસે આવેલ મુખ્ય આફીસે જવાનુ નક્કી કરે છે.પણ કિશન પર સતત ચોકી પહેરો રાખેલો છે તેમાં તે કંઇ રીતે હરીદ્વાર જાય છે અને તેના હરીદ્વાર ગયા પછી પાછળથી શુ થાય છે તે જાણવા માટે આ પ્રકરણ વાંચો.