સરળ વાનગી : ૨

(39)
  • 6.2k
  • 17
  • 2.1k

આ ઇબૂકમાં અલગ અલગ વાનગીઓ સમાવી છે,જેમાં શાક,નાસ્તો,અથાણું,ચટણી,આઈસ્ક્રીમ,લીબું પાણી અને કોલ્ડ કોફી જેવી ગરમીમાં ઉપયોગી વાનગીઓની ,સરળ પદ્ધતિનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો તમને નવો નવો રસ જાગ્યો હોય વાનગી બનાવા માટે, તો આ સરળ વાનગી પદ્ધતિ વાંચતા રહો અને સ્વાદ ચાખતાં રહો.