Svapnsrusti Novel ( Chapter - 26 )

(39)
  • 3.4k
  • 2
  • 1.1k

“ સ્વપ્નસૃષ્ટિ ” મારી આ નોવેલ કદાચ મારા દ્વારા કરાયેલી પ્રથમ ફીક્શનની અત્યાર સુધીની કહાની છે. આ કહાનીમાં જીવનના દરેક રંગને... સમાજના ઢંગને... દુનિયાદારીના રીવાજોને... પ્રેમ રંગ... વેદનાના વહેણ... ભાવનાના ઉછાળા... લગભગ આસપાસના વાતાવરણ અને દુનિયામાં જોયેલા દરેક રંગને એમાં જીવંત અનુભવી શકાય એવો પ્રયત્ન કરેલો છે. પ્રેમમાં પછડાયા પછીની દિલની ઉછળકુદને પણ સંપૂર્ણ રીતે વર્ણવી દેવાનો પ્રયાસ છે. લગભગ સતત બે એક વર્ષની મહેનત બાદ મારી આ એક ભવ્ય કહાની જન્મ લઇ છુકી છે. જેમાં પ્રેમ તત્વ મૂળમાં છે જયારે સમાજ અને દુનિયાદારી પોતાનો ગૌણ ભાગ ભજવતી અનુભવાય છે. Read and comments your view.... points Now its turns back with new twist... part 27 live on 13 april... પ્રતિભાવની આશા હમેશા મારા મનમાં રહેશે વોટ્સએપ +૯૧ - ૯૯૦૪૧૮૫૦૦૭