modern gita

(59)
  • 6.2k
  • 22
  • 1.8k

હું તને હાર માની લેવાનું નથી કહેતો પણ જે આધાર ને તું સીડી સમજી ને આગળ વધી રહ્યો છે એને તું એક હજાર વાર નીરખી લેજે.મને તારી ચિંતા છે કે કદાચ તને આગળ જઈ ને તારી કિંમત સમજાય કે તું કેટલા પાણી માં છે ત્યારે ભાંગી ના પડે એટલે તને અત્યારથી ચેતવું છું. હું તને તારી કિંમત ઓછી આંકવાનું નથી કહેતો પણ સ્વાભિમાન માં તું ક્યાંક વધારે કિંમત આંકિશ તો કદાચ વેચાઇશ નહિ .