ખોયા મેરા ચાંદ -ભાગ ૧

(71)
  • 4.9k
  • 7
  • 1.5k

ચલ પડી હૈ કશ્તીયાં, સમંદર..! દુર હૈ કિનારા ઇસ મઝધાર સે પુછ લેના ક્યા હાલ હૈ હમારા બીખર જાતે ઉસી દિન હમ કહીં અગર સાથ ન હમે મિલતા તુમ્હારા..!“ . હા, સમીર તેની શાયરીનો સાચે જ ફેન થઇ ગયો હતો. શાયરીનો જ નહીં, તે તો આખે-આખો તેનો જ ફેન થઇ ગયો હતો. તેનું હસવું, તેનું બોલવું, ચહેરા પર આવતી લટોને સંભાળવી, તેના હાથનું બ્રેસલેટ, ઈયર-રિંગ્સ, તેને ગમતાં મુવીઝ, ટીવી-શોઝ, કાર્ટુન, બુક્સ, સોંગ્સ..તેનું બધું જ સમીરને ગમવા લાગ્યું હતું. સાચું પૂછો તો મનથી, એકદમ મનથી તેને સુપ્રિયા ગમવા લાગી હતી. તેનું રિઝર્વ્ડ રહેવું...દસ વખત વિચાર કરીને તેનું બોલવું...બધું સમીરને ઇમ્પ્રેસિવ લાગતું હતું. . પહેલી નજરનાં પ્રેમની લાગણીસભર પ્રેમ-કથા..