કામસૂત્ર : અધિકરણ ૭ (ઔપનિષદિક) • વશીકરણ તથા સૌંદર્યના પ્રયોગો • વાજીકરણ પ્રયોગો • નપુંસકતા નિવારણના પ્રયોગો • સંતાનપ્રાપ્તિના પ્રયોગો આ શાસ્ત્રને સમજનારાઓ પાશવિક વૃત્તિમાં ફસાતા નથી. ધર્મ, કર્મ અને અર્થને પોતાની અવસ્થા મુજબ આચરણમાં લાવે છે. તે પ્રમાણે વર્તે છે. ચારેય વર્ણના ગૃહસ્થાશ્રમમાં રહેનારા સ્ત્રી-પુરુષોની સંસારયાત્રાના કલ્યાણ માટે આ ગ્રંથનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ શાસ્ત્ર સમાપ્ત થાય છે. પ્રભુ આ શાસ્ત્ર વાંચનારાઓને સદબુદ્ધિ આપે અને ગૃહસ્થનો પૂર્ણ આનંદ લેતા લેતા તેઓ આયુષ્ય અન યશની પ્રાપ્તિ કરે, એ જ પ્રાર્થના...! “ધર્મ, અર્થ અને કામનો જય હો...!” (Kama sutra)