Dost Mane Maf Karis Ne - 21

(59)
  • 3.8k
  • 6
  • 1.3k

દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪) (પ્રકરણ-21) હીમ ઓગળશે જીંદગી યું ભી ગુઝર જાતી, ક્યોં તેરા રાહગુઝર યાદ આયા તારાબહેનની નજર ઇતિ પર હતી. ઇતિનું અરૂપને શોધવું. પરિનિ અને પરમની ઇતિ સાથે રમવું. શું ઇતિ ફરીથી પહેલાની માફક પતંગિયાની જેમ ઉડી શકશે કે પછી સમય અને પરિસ્થિતિએ પાંખો કાપી નાખી વાંચો રસપ્રદ વાર્તા.