Dost Mane Maf Karis Ne - 20

(58)
  • 3.6k
  • 4
  • 1.3k

દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪) (પ્રકરણ-20) પરમ, પરિનિનો કલરવ ના સમય પણ સતત પ્રવાહ જાળવી શકતો ક્યાં વહી જાય છે એ વેળ જે સ્મરણમાં છે અરુપના મિત્ર અને તેની પત્નીનું ઘરે આવવું. તેના પુત્ર પરમ અને પુત્રી પરિનિનો કલરવ ઉદાસીન વાતાવરણમાં હાસ્યનો શ્વાસ ભરી શકશે