એક હતી અમૃતા

(49)
  • 6.3k
  • 12
  • 1.3k

મિત્રો, પંજાબી કવયિત્રી અમૃતા પ્રીતમના નામથી ભાગ્યે જ કોઇ અજાણ્યુ હશે. આજે એમની આત્મકથા રેવન્યુ સ્ટેમ્પ ના આધારે અમૃતાજી જેવી બોલ્ડ અને બ્યુટીફુલ સ્ત્રીનું પાત્રાલેખન કરવાની કોશીશ કરી છે. એક જ જિંદગીમાં ત્રણ પુરુષો સાથે લાગણીભર્યા સંબંધો ધરાવનાર આ ધારદાર સ્ત્રી વિશે વાંચવું આપને ચોક્કસ ગમશે.