Darna Mana Hai-14 પ્રવાસીઓને ખાઈ જતી ‘હોટલ સેવોય’

(95)
  • 7.6k
  • 12
  • 2.3k

ભારતના મશહૂર હિલ સ્ટેશન મસૂરીમાં આવેલી ‘હોટલ સેવોય’માં આજ સુધીમાં ત્રણ વિદેશી પ્રવાસીઓ રહસ્યમય મોતને ભેટ્યા છે. ત્રણેના પ્રેત હજુ આજની ઘડીએ પણ એ હોટેલની લોબીમાં ભટકતાં જોવા મળે છે. અંગ્રેજ અમલદારો જ નહીં, દેશ-વિદેશના ઉમરાવો-મહારાજાઓ પણ જેમાં રહેવા તલપાપડ થતા એવી એ ભવ્ય અને મોંઘેરી હોટલ સેવોયમાં એવું તો શું બન્યું હતું