બળાત્કાર!!!.....

(130)
  • 15.6k
  • 11
  • 5.4k

આ દુનિયામાં ઘણીવાર ઘટતી ઘટનાઓને વગદાર વ્યક્તિઓ દ્વારા પોતાની મરજી મુજબ પોતાના તરફી કરી શકે છે. અને આ કામ એવી સફાઈથી કરવામાં આવે કે સામાન્ય માણસના સમજની બહાર હોય છે. અને નિર્દોષ હોવા કરતા નિર્દોષ સાબિત થવું કેવું અઘરું બને છે તે સમજાવવાનો એક પ્રયાસ. આપના પ્રતિભાવો આવકાર્ય છે.