શબ્દાવકાશ - અંક ૨

(40)
  • 6.3k
  • 5
  • 2.5k

૧. તંત્રી સ્થાનેથી: [નીવારોઝીન રાજકુમાર] ૨. હરતા ફરતા: નિબંધ ‘મારું પ્રિય પ્રાણી વાઘ’ [અશ્વિન મજીઠિયા] ૩. ટૂંકી વાર્તા: લોહીની અંદરનો ઘુઘવાટ [યોગેશ પંડ્યા] ૪.પુસ્તક એક મિત્ર: ૮૦ દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા [નિમિષ વોરા] ૫. અવનવું: અઘ્દ્-ઈરાની પદ્ધતિના લગ્ન [વત્સલ ઠક્કર] ૬.પ્રાસંગિક: મારી ચકલી ક્યાં ગઈ [નીતા કોટેચા] ૭. ધારાવાહિક નવલકથા: મિ. લોર્ડ -પ્રકરણ-૨ [ઈરફાન સાથીયા] ૮. રસથાળ: બો-ટાઈ પાસ્તા વિથ વેજીટેબલ્સ [અજય પંચાલ] ઇન્સટન્ટ અથાણાનો મસાલો [મીના મજીઠિયા] ૯.અવસર: મોરારીબાપુનો અસ્મિતા-પર્વ [હેલી વોરા]