મારો પહેલો પ્રેમ ભાગ -૨, વાંચવાની શરૂઆત કર્યા પહેલા તમારે મારો પહેલો પ્રેમ ભાગ -૧ વાંચવો જ પડે. અને આ વાર્તા ગાળો ઇસવી સન ૨૦૧૬થી ૩૦ થી ૩૫ વરસ આગળનો લેવો પડે એટલે તમારે વાંચતી વખતે ૩૦ થી ૩૫ વરસ પાછળ જવું પડે. અને આ વાર્તાને વાસ્તવિક રૂપ આપવા બહુ પ્રયત્ન કર્યો. પણ નવોદિત હોવાથી સફળ થઇ શક્યો નથી. એટલે ક્યાંય પણ કુત્રિમતાની છાંટ દેખાય તો તે માટે દિલગીરી વ્યક્ત કરું છું. આપના પ્રતિભાવો મને અનન્ય રોમાંચ અર્પે છે. વાંચકો ખુબ ખુબ આભાર.