મનમાં ચાલતી ગડમથલને શબ્દ-દેહ આપવાનો પ્રયત્ન કરતો રહું છું. કાવ્ય જેવું કૈક લખું છું. સાહિત્યિક દ્રષ્ટીએ જોઈએ તો મારી રચનાઓ જોડકણા થી વિશેષ કઈ નથી પણ છતાય મિત્રોના પ્રોત્સાહનથી આ સફર ચાલુ રહી છે એનો સંતોષ છે. આશા રાખું કે બધા ભાવકોને પસંદ પડશે.