મેન્ટલ હોસ્પિટલ

(70)
  • 6.3k
  • 6
  • 1.5k

મેન્ટલ હોસ્પિટલમાં પોસ્ટિંગ દરમિયાન મને થયેલા હ્રદય દ્રાવક અનુભવો જે તમને વિચારવા માટે મજબૂર કરી મૂકશે કે ક્યાંક તમે તો તમારી આસપાસનાં, તમારા પોતાનાં કે ખૂદ પોતાની સાથે તો અન્યાય નથી કરી રહ્યા ને... શું પાગલ લોકો ખરેખર પાગલ હોય છે આ પ્રશ્નનો જવાબ કોણ આપી શકે, પાગલ કે ડાહ્યા