બોર્ડ એક્ઝામ્સ - અોલ ઈઝ વેલ !

(15)
  • 3.8k
  • 4
  • 1.1k

છતાં મન તો એની ધુનમાં વિચાર મિશ્રિત ડર ફેલાવ્યે જ જતું હતું. મનને આજ સુધી કોઈ જાણી નથી શક્યું ! ખેર, મનમાં તુમુલ યુદ્ધ જામ્યું હતું. એવું તે તુમુલ કે ભારત-પાકિસ્તાન જ જોઈ લો ! મન અને હ્યદય, બંને એક બીજા સામે ઘર્ષણબાજી ઉપર ઊતરી આવ્યા હતાં. એવામાં હું રવાના થયો. અત્યારે જાણે કે પાઉચમાં રહેલા પેન, પેન્સિલ, રબર, સંચો...નહીં પણ પિસ્તોલ, બંદૂકડી, મોટી બંદૂકડી તથા હાથબોમ્બ જેવા લાગતાં હતાં ! અને પરીક્ષાનું સ્થળ પાકિસ્તાનનો કોઈક અડ્ડો !