આહ મુન્નાર...વાહ મુન્નાર

(32)
  • 4.9k
  • 5
  • 1.3k

મિત્રો, કાકાકાલેલકર પ્રવાસ વર્ણન નિબંધ સ્પર્ધામાં ગૃહિણી વિભાગમાં પ્રથમ આવેલ આ લેખ કેરાલાના મુન્નાર પ્રવાસનું વર્ણન કરાવે છે. આ લેખમાં આપ કુદરતી સૌંદર્ય, તત્વજ્ઞાન, મુન્નાર વિશેની ભૌગોલિક માહિતી અને અન્ય બાબતો જાણી શકશો. બસની બારી પર ચોંટેલ એક પાંદડુ મારા મનોવ્યાપારને ક્યાં સુધી લઇ ગયું તે જાણવામાં આપને રસ છે તો આ લેખ વાંચવો જ રહ્યો. અને હા...અભિપ્રાય ચોક્કસ આપજો.