લાઈફ: એક અનંત અલ્ગોરીધમ!

(62)
  • 16.6k
  • 21
  • 4.5k

લાઈફ! આ શબ્દને સમજવા માણસ ગાંડો થતો હોય છે હેને ખુબ સવાલો કરે છે, બરાડા પાડે છે, ક્યારેક શાંત તો ક્યારેક બાવરો બનીને પણ આ લાઈફને સમજવા ખુબ ભાગતો રહે છે. જન્મ થાય છે, અને એક દિવસ મોત થાય છે. આ બંને ઘટના આપણા હાથમાં નથી એવું માણસ માને છે, જે કદાચ સાચું છે. સાથે સાથે માણસ એમ પણ માને છે કે વચ્ચેની ઘટનાઓ તેના હાથમાં છે! -Read more in article.