Possessive GF her BF

(121)
  • 6.5k
  • 11
  • 2.7k

અત્યારના આઘુનિક યુગમાં પ્ર્રેમી-પંખીડાઓ મોટા ભાગે શોસિયલ મિડીયા થકી એક-બીજાના ટચમાં રહેતા હોય છે. તેમની વચ્ચેનો પ્ર્રેમાલાપ, ઝઘડા અને રોજીંદી વાતોની નિર્દોષ છણાવટ આ લેખમાં કરેલ છે. આ લેખમાં પઝેસીવ ગર્લફ્રેન્ડો અને તેના બોયફ્રેન્ડો વચ્ચેનો સંબંધ ગધ્યને બદલે વોટસઅપ કે બીજા શોસિયલ માધ્યમમાં સાંપ્રત સમયમાં થતી ચેટ દ્વારા સમજાવવાનો વિનમ્ર પ્રયાસ કર્યો છે. આ લેખથી સબક લઈ પોતાના પ્રિતીપાત્ર સાથે જો કોઇ પણ જાતની તકરાર થસે તો એની જવાબદારી જે તે વાંચકોની જ રહેશે. જરૂરી નથી પઝેસીવપણુ માત્ર છોકરીઓમાં જ હોય છોકરાઓ પણ તેમની પ્રેમિકાને લઈને ઘણા પઝેસીવ હોય છે એટલે બહેનોએ “પઝેસીવ બોયફ્રેન્ડ એન્ડ હીઝ ગર્લફ્રેન્ડ” જેવુ શિર્ષક લગાવીને પણ વાંચી શકે છે. So…get ready nd read it, hope u ol lke det …આશા રાખુ આપ સૌને આ લેખ ગમશે. હસો અને હસાવતા રહો. ફરી મળીશુ, ગુડ નાઇટ, ગુડ મોર્નીંગ, સબ્બા ખેર, હેપ્પી બર્થ ડે, નાઇસ ડીપી, આવજો.