Darna Mana Hai-11 અધૂરા પ્રેમનો ભૂતિયા બદલોઃ બોરલે રેક્ટરી

(84)
  • 6.4k
  • 4
  • 2.1k

પ્રેમ જ્યારે ધર્મકાર્યમાં આડખીલી બને ત્યારે એ પ્રેમને રહેંસી નાંખવામાં આવે છે. આવા જ એક અધૂરા પ્રેમની દાસ્તાનનું સાક્ષી બન્યું હતું ‘બોરલે રેક્ટરી’ નામનું એ મકાન. ક્રૂરતાપૂર્વક કચડી નંખાયેલો એ અધૂરો પ્રેમ પછી તો બદલો લેવા તરસ્યો બન્યો અને તેની ભૂતાવળે લોકોને રંજાડવાનું શરૂ કર્યું. પછી પછી શું થયું એ જાણવા ભૂતિયા મકાન ‘બોરલે રેક્ટરી’માં દાખલ થવાનું જોખમ લેવું પડશે…