અંજામ-૨૧

(298)
  • 8.7k
  • 9
  • 4.9k

આગળ આપણે વાંચ્યું :- રીતુ તેના ભુતકાળની યાદોમાં સરી પડે છે. તેનાં માનસપટલ ઉપર તે કેવી રીતે આ સાઝીશમાં શામેલ થઇ એ દ્રશ્યો ઉભરાય છે. પોતાના નાના ભાઇ રાજુને બચાવવા તે અને તેની મમ્મી ગીતા બહેન પેલા બુકાનીધારી શખ્સો જે કહે એ કરવા તૈયાર થાય છે.....બીજી તરફ વીજય જે ધર્મશાળામાં રોકાયો હોય છે ત્યાં રાતના અઢી વાગ્યે અચાનક વિક્રમ ગેહલોત આવી ચડે છે......હવે આગળ.... આ કહાની છે છ કોલેજીયન મિત્રોની....તેઓના સ્વપ્ન અને મહત્વકાંક્ષાની. કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ એક ભુલ ન કરી હોત તો. એ ભુલનુ પરીણામ ભયંકર આવ્યું હતુ....ભયના ઓથાર હેઠળ ખેલાતી એક લોહીયાળ સંઘર્ષની આ દાસ્તાન તમારા રુંઆટા ખડા કરી દેશે.