છોકરી જયારે ખરાબ બનતી હોય છે અને પ્રેમ ને જ રમત માનતી હોય ત્યારે તે કેવી હોય તેની એક વાત કહેતી નાનકડી એક કટાક્ષ અને કરુણ વાર્તા.
“ એવું નથી કે ગુનેગાર લોકોને જ ફાસી આપવામાં આવે છે ખરેખર હવે તો લોકો પ્રેમમાં પડેલા લોકોને પણ વૃક્ષ નીચે લટકાવી ફાસી આપી દેતા હોય છે “