Dost Mane Maf Karis Ne - 18

(80)
  • 3.8k
  • 5
  • 1.4k

દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪) (પ્રકરણ-18) જન્મદિવસની ગિફ્ટ ખંડના દીવાઓ તો ઠારીએ પ્રભાતે પણ, પાંપણોમાં અટવાતી રાત જાય ના આગળ. ઇતિનો જન્મદિવસ. અરૂપ તેને સર મજાની ગિફ્ટ આપવા માંગતો હતો. જાણો, આ જન્મદિવસની ગિફ્ટ વિષે.