Dost Mane Maf Karis Ne - 17

(64)
  • 3.7k
  • 3
  • 1.2k

દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪) (પ્રકરણ-17) યાદોના દીપ જલશે કોઈ મારું ન થયું, કોઈ સંબંધો ન તૂટ્યા, ડાળખી સાવ લીલી રહી, અને પાણી ન ફૂટ્યા. અરુપના વર્તનમાં અને રોજની દૈનિક ક્રિયાઓમાં ફેરફાર આવ્યો. ઇતિમાંથી કશુંક બાદ થયું હોય તે રીતે તે અળગી રહેતી હતી. તેને સહેલાવવા-બહેલાવવાની પ્રવૃત્તિઓ ચાલી રહી હતી. અનેક અનુત્તર પ્રશ્નો અને ઇતિ ! વાંચો આ રસપ્રદ વાર્તા.