Dost Mane Maf Karis Ne - 16

(69)
  • 3.8k
  • 8
  • 1.6k

દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪) (પ્રકરણ-16) બદલાતો અરૂપ હવા ફરી ઉદાસ છે, ચમન ફરી ઉદાસ છે, નિગૂઢ પાનખર તણો એ સ્પર્શ આસપાસ છે. ઇતિ સૂતી હોય ત્યારે અરુપના મનમાં વિચારોનું તુમુલ યુદ્ધ ચાલતું હતું. ઇતિ રડે એ બહુ જરૂરી હતી. શું ઇતિ રડશે વાંચો રસપ્રદ ભાગ.