મંજુ : ૧૦

(97)
  • 5.2k
  • 5
  • 2k

“મારી સાથે આવો” ….. એમ કહેતા ભસીનકાકા ઉભી થયેલી નવી સ્થિતિમાં ચુપચાપ થઈ ગયેલા અવિનાશ અને વિહવળ બની ગયેલી બંસરીને બીજા રૂમમાં દોરી ગયા ….’ક્યાં જઈ રહ્યા છીએ ત્યાં શું હશે’ એ દ્વિધા સમેત બંને કાકા પાછળ દોરાઈ ગયા….. કાકાએ હળવેથી એક બંધ દરવાજાને ધક્કો માર્યો અને થોડાક અંધકારભર્યા રૂમમાં પલંગ પર એક વૃદ્ધ સ્ત્રી સીધી સુતેલી દેખાઈ ….ઓહ , મંજુના મમ્મી ….!!!!!!! એસીવાળા ઠંડાગાર રૂમમાં આરામથી સુતેલી એ સ્ત્રી સામે મંજુએ એક જાતની ધૃણા અને નફરતથી જોયું …..એમનો હાથ બાજુમાં બેઠા બેઠા ઢળી પડેલી એ બાવીસેક વર્ષની યુવતીના માથા પર હતો …. “હરપ્રીત”