દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪) (પ્રકરણ-13) ઇતિની શૂન્યતા ગયો ક્યાં અનાહત નાદ એ મને ઝંખતી હતો સાદ એ હું વિરાટ વિશ્વમાં એકલો હોઈ, કોઈ ભાવભીની સ્વર નથી. અનિકેત અને અરૂપ - આ બંનેની પરિસ્થિતિ બદલાશે અરૂપનો પસ્તાવો ઇતિ પર કોઈ પ્રભાવ કરી શકશે ખરો વાંચો રસપ્રદ વાર્તા.