એ અંધારી રાતે

(219)
  • 13.3k
  • 38
  • 4.6k

સસ્પેન્સ..!!! થ્રીલ..!!! એંજોયેબલ..!!! આ ટાઇટલ સાથે 3 વાર્તા વિહાર કરે છે જેને રાત સાથે ક્યાંક ને ક્યાંક ગાઢ સમ્બન્ધ છે. વિચારો ની દીશા વાંચક ને ક્યાંક ને ક્યાંક ગોથાં ખવડાવી દે છે પણ અંતે વાંચક ઝૂમી ઉઠે તેવી રચના..!!!