અંજામ-૧૯

(299)
  • 9.2k
  • 12
  • 4.9k

આગળ આપણે વાંચ્યું :- વીરજી અને વીરા પંચાલ હાઉસ માં પ્રવેશે છે અને બાપુ ને મોન્ટી અને રીતુના જીવીત હોવાનાં સમાચાર આપે છે એટલે બાપુ તે બન્નેને પંચાલ હાઉસમાં લઇ આવવાનું કહે છે........બીજી તરફ વીજયના ભાગી જવાથી ગેહલોત ગુસ્સે ભરાય છે. તે કોઈ એકશન લે એ પહેલાં જ ડી.આઇ.જી. પંડ્યા તેની પાસેથી કેસ પાછો ખેંચી લેવાની વાત કરે છે.........અને રીતુ તેના ભુતકાળની યાદોમાં સરી પડે છે.......હવે આગળ વાંચો....... આ કહાની છે છ કોલેજીયન મિત્રોની....તેઓના સ્વપ્ન અને મહત્વકાંક્ષાની.....કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ એક ભુલ ન કરી હોત તો.....ભયના ઓથાર હેઠળ ખેલાતી એક લોહીયાળ સંઘર્ષની આ કહાની તમને સ્તબ્ધ કરી દેશે....