Darna Mana Hai-8 ભૂતાવળનો સાક્ષાત્કાર કરાવતું હાઈગેટ કબ્રસ્તાન

(91)
  • 7k
  • 6
  • 2.4k

કબ્રસ્તાન એ કોઈ ગમાડવાનું સ્થળ નથી કેમકે કબ્રસ્તાન સાથે મોત, માતમ અને ભૂત-પ્રેત સંકળાયેલા છે. જોકે, ઈંગ્લેન્ડમાં આવેલું ‘હાઈગેટ કબ્રસ્તાન’ પ્રવાસીઓમાં ખૂબ લોકપ્રિય થયું છે. આ કબ્રસ્તાનમાં થતી ભૂતાવળોએ દુનિયાભરમાં ભારે કુતૂહલ સર્જ્યું છે અને આકર્ષણ જમાવ્યું છે. શું થાય છે હાઇગેટ કબ્રસ્તાનમાં જાણવા માટે મુલાકાત લો એ ભૂતિયા કબ્રસ્તાનની…