સૌમિત્ર - કડી ૫

(102)
  • 4k
  • 8
  • 2.5k

સૌમિત્રને કશુંક કહેવા ભૂમિ કોલેજ પાસે આવેલા રેસ્ટોરન્ટમાં લઇ ગઈ. ત્યાં જઈને ભૂમિએ સૌમિત્રને શું કીધું ઉપરાંત સૌમિત્ર અને ભૂમિ વચ્ચે એવું શું બને છે કે એ બંનેનો સંબંધ વધુ પાકો થવા તરફ આગળ વધે છે વાંચો સિદ્ધાર્થ છાયાની ધારાવાહિક નવલકથા સૌમિત્ર ની પાંચમી કડી.