Dost Mane Maf Karis Ne - 11

(63)
  • 3k
  • 4
  • 1.3k

દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪) (પ્રકરણ-11) અદીઠ ભયના વાદળો... કદી પળ વિતાવવી મુશ્કેલ વાત હોય છે, બાકી, યુગોમાં વીતવું સહેજે નવું નથી. અનિકેત અને ઇતિ વચ્ચેના પ્રણયની વાત. સિમલાની ઠંડી રાત.