મંજુ : ૭

(109)
  • 5k
  • 4
  • 2.1k

” ઠીક છે…. તારે જેમ કરવું હોય તેમ તું કરજે બસ ” કહી પાણી પી લીધું . એક ભારેપણું વ્યાપી ગયું . સામાન્ય રીતે વાતનું રુખ બદલી શકતી નિયતિ પણ અત્યારે ચુપ હતી ….કદાચ એ પણ કોઈ વિચારમાં હતી ….થોડી વાર પછી નિયતિ બોલી …. ” બા , છેલ્લા થોડા દિવસો અને ૨૯ વર્ષો પહેલાના કેટલાક દિવસો દરમ્યાન મેં બંસરીબેનનો વલોપાત અને ગુંગળામણ મહેસુસ કરી છે …મને પણ લાગે છે કે એક સ્ત્રી તરીકે …બીજી સ્ત્રી સામે થયેલા અન્યાય બદલ ….એક સ્ત્રી સામે અવાજ ઉઠાવવામાં હું બંસરીબેનને સાથ આપીશ ..”