ફર્સ્ટ કિસ (First Kiss)

(115)
  • 23.1k
  • 25
  • 7.8k

૧૦ વર્ષ પછી હાઈ સ્કૂલનું (રિ-યુનિયન + ન્યુ યર)ની પાર્ટી. વર્ષો પછી મળ્યા હોઈએ ત્યારે અટકી ગયેલી વાતો ફરી શરુ થઇ. મસ્તીની રમતો ફરી શરુ થઇ. એક સ્કૂલની યાદ તાજા કરાવતી લવ સ્ટોરી. કાવ્યા અને મેકબેથની સ્ટોરી. સ્ટાર્ટ વિથ ટ્રેજિક, એન્ડ્સ વિથ મેજિક. શરમ અને ખચકાટ વચ્ચે રજુ થતો પ્રેમ. ન કહેવાયેલ વાતોને ફરી કહેવા માટે કરવી પડતી ખોટી વાતો. એ ખોટી વાત પકડી પાડતો મેક. બેઝબોલના ગ્રાઉન્ડ પર ૧૦ વર્ષ પહેલા અટકી ગયેલી એ કિસ અંતે પૂરી થઇ.