Radha kon chhe...

(78)
  • 4.1k
  • 20
  • 1.9k

કૃષ્ણ કોણ છે અથવા હતા એ તો દરેકને ખબર હશેજ પણ જો તમને પૂછવામાં આવે કે “ રાધા કોણ હતા...” તો વિચિત્ર પ્રશ્ન કહેવાય ને રાધા એટલે આજની ભાષામાં કહોતો કાન્હાની ગર્લફ્રેન્ડ અને ચેતન સરની ભાષામાં હાફ ગર્લફ્રેન્ડ પણ કહી શકાય ને હાફ કેમ એ સવાલ જાણવાની જરૂર નથી દરેકને ખબર છે કે કૃષ્ણના લગ્ન તો રુકમણી અને સત્યભામા સાથે થયેલા અને એના શિવાય પણ પટરાણીઓની સંખ્યા તો ૧૬૦૦૦ પર છે. કૃષ્ણની આટલી રાણીઓમાં રાધાને સ્થાન પણ ના હતું તેમ છતાં કાન્હા કરતાય પ્રથમ યાદ કરાય છે એજ સપષ્ટ કરે છે કે પ્રેમની શક્તિ આખી દુનિયા કરતા વધુજ હોય છે, અકલ્પનીય તાકાત છે આ પ્રેમમાં એટલેજ તો એને યાદ પણ “ રાધે કૃષ્ણના નામથી જ ઓળખાય છે. ....read more comments ur view here... must gove your feedback... below with stars or reasons for ratings. ..