સપના જોવા માં કોઇ વાંધો નથી પણ સપના પાછળ કામ કરયા વગર જીંદગીને ગાળ આપવા માં બહુ મોટો વાંધો આવે છે. જીંદગી ને સમજો અને તેને એક ઉત્સવની જેમ ઉજવતા શીખો.