અંજામ- Chapter 17

(294)
  • 8.9k
  • 10
  • 4.9k

માધોસીહ ગેહલોત સમક્ષ પોતાના ગુનાઓ ની કબુલાત કરી લે છે પરંતુ તે ખૂનના ગુનાથી સાફ ના-મુકર જાય છે......બીજી તરફ પોલીસ ચોકી માં ગેહલોત ઉપર હોસ્પિટલમાંથી ફોન આવે છે કે વીજય ત્યાં થી ભાગી છુટયો છે......હવે આગળ વાંચો..... આ કહાની છે છ કોલેજીયન મિત્રોની, તેઓના સ્વપ્ન અને મહત્વકાંક્ષાની. કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ એક ભુલ ન કરી હોત તો.....એ ભુલનુ પરીણામ ભયંકર આવ્યું હતુ. ભયના ઓથાર હેઠળ ખેલાતી એક લોહીયાળ દાસ્તાન તમારા રુંઆટા ખડા કરી દેશે......