Shivagorni Deli

(43)
  • 2.1k
  • 3
  • 927

શિવાગોરની ડેલી ગિરીશ ભટ્ટ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti. MatruBharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court. શિવાગોરની ડેલી શિવાગોરની ખખડધજ ડેલી આજે ખખડી હતી. ઘેરો સૂનકાર હતો ઘરમાં. ઘરમાં માણસો તો હતા, પણ હલતાચાલતા પડછાયા જેવા. રામજી મંદિરમાં સાયંઆરતી આટોપીને આવેલા શિવાગોર, કાયમની ટેવ મુજબ આરામખુરશી પર જાત સંકોચીને બેસી ગયા હતા. પત્ની ચંચળ, તુલસીક્યારામાં દીપ પ્રગટાવતી હતી. અને ત્રીસ વરસની બંસરી