દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪) (પ્રકરણ-10) અણધાર્યું પ્લાનિંગ... સિમલા.. ના ઉઘાડે છોગ નહીતર આમ અજવાળું કરું, કોઈએ ક્યારેક છાની જ્યોત પ્રગટાવી હશે. અનિકેત સામે ઉભો હતો. ઇતિને આવું સપનું આવ્યું. ખરેખરમાં, તે અરૂપ હતો. અરૂપ સિમલા જવા માટે ઇતિને પરમિશન આપે છે. સિમલામાં અનિકેત અને ઇતિ વચ્ચેનો સંવાદ વાંચો.