Darna Mana Hai-6 રાત પડ્યે કબ્રસ્તાન બની જતો દરિયાકિનારોઃ ચાંગી બીચ

(103)
  • 7.9k
  • 6
  • 2.4k

દિવસે ટૂરિસ્ટોથી ધમધમતા સિંગાપોરના ચાંગી બીચ પર રાત થતાં જ સન્નાટો છવાઈ જાય છે અને અગોચર દુનિયાની ભૂતાવળો ઊતરી આવે છે. કપાયેલા માનવ અંગો, ઠેર ઠેર ભરાયેલા લોહીના ખાબોચિયાં અને દર્દનાક ચિત્કારો નાંખતા, રડતા-કકડતા, ભટકતા પ્રેતાત્માઓથી જાણે કે આખો બીચ કબ્રસ્તાન બની જાય છે. ચાંગી બીચની આ ભયાવહ કાયાપલટનું રાઝ છુપાયું છે છેક બીજા વિશ્વયુદ્ધની કરપીણ ઘટનાઓમાં જ્યારે જાપાની સૈનિકોએ કાળોકેર વર્તાવી સમગ્ર સિંગાપુરમાં ભારે અફરાતફરી મચાવી દીધી હતી. ચાંગી બીચના રહસ્ય પરથી પડદો ઊઠાવતી એ ઘટનાઓ શું હતી એનો સિલસિલાબંધ ચિતાર વાંચો ‘ડરના મના હૈ’માં…